WE केनड TALK (we can + weekend)

  • Aug 01, 2023
  • સ્વીડન, ડેન્માર્ક અને ફિનલેન્ડમાં ઘણા સેક્ટર્સમાં 4 વર્કીંગ દિવસનું અઠવાડિયું છે. નોર્થપોલના આ ટચૂકડા સ્કેનડીનેવીયન દેશો સુખાકારી એટલેકે હેપ્પીનેસ ઇન્ડેક્સમાં વર્ષોથી અવ્વલ હોય છે.  આ ઇન્ડેક્સમાં મુખ્યત્વે સોશિયલ સ્પોર્ટ, હેલ્થ સેક્ટર, ફ્રીડમ, ઉદારતા, અને ઓછામાં ઓછું કરપ્શન.

    હવે આપણે કેટલા સુખી છીએ એ તો આપણું મન જ જાણે. આ દેશો સિવાય હજુય ઘણાય દેશો છે ત્યાં શિક્ષણની સાથે અન્ય પ્રાથમિકતામાં હેપ્પીનેસ ઇન્ડેક્સ આવે જ છે અને આવવું જોઈએ. 

    કોઈ વૈભવથી સુખી તો કોઈ હેલ્થથી, કોઈ વર્કિંગ પ્લેસથી સુખીતો કોઈ કામ પર મળતી છૂટછાટ થી, કોઈ ઘરથી સુખી તો કોઈ પોતાની મનસુફી અને સ્વભાવથી..  પણ સુખાકારી કઈક અલગ જ તત્વ છે.

    હું મારી ટીમ સાથે મળીને રાજકોટમાં મલ્ટી વેન્ચર્સમાં કામ કરું છું, અને મોટા ભાગના સર્વિસ સેક્ટર્સ છે, એટલે અમારે કોઈ મશીનરી કે માલસામાન લેવડદેવડનું કામ નથી પણ હા અમારી પાસે મસ્ત પ્રીમાઇસીસ છે અને એની મસ્ત એમબીયન્સ છે, જેથી ઉત્સાહી લોકો સાથે ગ્રુપ ડિસ્કશન (25 લોકો) થઈ શકે એટલી જગ્યા, પ્રેઝેન્ટેશન માટેની ફેસીલીટી, અન્ય જરૂરી રિસોર્સ અને હા રિફ્રેશમેન્ટ તો ખરું જ.

    WE केनड TALK અમે દર શનિવારે રાત્રે 9 થી 10.30 કોઈ પણ ટોપિકને લઈને હેલ્થી ચર્ચા વિમર્શ થઈ શકે એવા ગ્રુપને અમે અવકારીએ છીએ. તમારે તમારું પોતાનું નેટવર્ક હોય અને વિકલી મિટિંગ અથવા ફોર્મલ ડિસ્કશન માટે પણ મળવું હોય તો આ અમારી જગ્યા આપ સૌને આવકારે છે.

    અમારા પ્રીમાઇસીસમાં શનિવારે ચાલુ થતો આ શો તમારો છો, અમે માત્ર પ્લેટફોર્મ પ્રોવાઇડર છીએ. અમારો ક્લિયર ઇન્ટેનશન નેટવર્કિંગ કરવાનો છો, લોકો મળે અને ઈંટલેકચ્યુલ ટોકસ અને ડિસક્સન થાય. કોઈ પણ ઉમદા, ખુલ્લા મનના લોકોને આવકાર્ય છે.

    તમે મિટિંગ્સ, ડિસ્કશન, ગ્રુપ ટોક, મ્યુઝિક શો, કેરિયોકે.. . . . ટૉપિક અને એક્ટિવિટી તમને ગમતી.. .   

    નો ચાર્જિસ, પણ સ્વચ્છતામાં કોઈ કોમપ્રોમાઇઝ નહિ. કોઈ પણ વર્ગના લોકો, નો એજ લિમિટ, આવો મળો અને માણો.

    તો મળીએ આજે સાંજે અને દર શનિવારે રાત્રે 9 વાગ્યે.. . We are ready, Are you ?

    Google Address: https://goo.gl/maps/e6aKFEgYGbPzLA9F8

    1ST FLOOR, DEVINE DREAM’ 27B, near KALAWAD ROAD, Sadguru Nagar, Rajkot, Gujarat 360005

    For connect: WhatsApp only on: +91 94092 40007

    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023