અષાઢ મહિનાના શુક્લપક્ષનો બીજો દિવસ એટલે અષાઢી બીજ. અષાઢી બીજને પવિત્ર દિવસ માનવામાં આવે છે, અષાઢ એટલે જીતી ન શકાય એવું, આ દિવસનો મહિમા છે કે આ દિવસે કરેલા કોઈ પણ કામની શરૂઆત સારી રહે છે.
રાજકોટમાં આવી જ શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ, આમતો ઘણા મિત્રોને ખ્યાલ જ છે, કે છેલ્લા ૩ વર્ષથી હું OVERSEAS EDUCATION કન્સલ્ટન્સી તેમજ ટુરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલો છું. મુખ્યત્વે IELTS, TOEFL, PTE, VISIT VISA, FLIGHT TICKETS ને લગતી સર્વિસ સાથે સંકળાયેલો છું. રાજકોટમાં છેલ્લા વર્ષોમાં નામથી નહિ પણ કામથી આ વ્યવસાયમાં ઓળખ મેળવી છે.
અમારો નવો પ્રોજેક્ટ ફર્સ્ટ ફ્લાઇટથી પણ અહિયાં વિગતવાર અવગત કરવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીઓ જે વિદેશ અભ્યાસ કરવા ઈચ્છે છે અને પોતાનામાં સારા IELTS BAND સ્કોર કરવાની ધગશ છે તો એમના માટે સ્યોર શૉટ એક ફ્લાઇટ ટિકિટ અમારા તરફથી આપવામાં આવશે.
અષાઢી બીજને દિવસે રાજકોટમાં, અમારી આ જ વ્યવસાયમાં UK, USA અને SCHENGEN તેમજ અન્ય યુરોપિયન કન્ટ્રીના B2B વિઝા સર્વિસમાં અમે અમારી નવી ઓફીસના શ્રી ગણેશ કરી રહ્યા છીએ.
આપ સૌ મિત્રો, વડીલો તેમજ મારી સાથે ફેસબુકમાં સંકળાયેલા તમામ મિત્રોને આવકારું છું કે આ અવસર પર તમે હાજરી આપજો અને અમારો ઉત્સાહ વધારજો.
જલ્દી મળીએ....
Date: 20 June 2023, Tuesday
સમય 11:00 AM – 11:00 PM
Address: 1ST FLOOR, 'DEVINE DREAM’ 27B, near KALAWAD ROAD, Sadguru Nagar, Rajkot, Gujarat 360005
Location on Google map: Adinath Overseas Solutions https://g.co/kgs/yKbrXH



























































.jpg)











.jpg)

















.jpg)













