EMPOWER EDUCATION

  • Jul 19, 2022
  • પ્રચારની કોને જરૂર છે, અહિતો અસ્તિત્વની જ પ્રસ્તુતી નથી. !! આમતો આ પોસ્ટ સાથે રજૂ કરેલી તસવીરને વર્ણવા કોઈ શબ્દોની જરૂર નથી. છતાં મારા વિચાર શેર કરું છું.

    સમાજની બે વિપરીત પરિસ્થિઓ વર્ણવતી આ તસ્વીર આજની કડવી વાસ્તવિકતા છે, આંખે તરવરે એવી છે. હમેશા સ્વ માં જ રાચનારાઓ માટે કદાચ આત્મસંતોષનો દરવાજો ખૂલવો ખુબજ કઠીન છે. આત્મસંતોષ શબ્દ આજે પૈસાથી પણ મોટો થઈ ગયો છે. જીવનના આટાપાટા અને અટપટા રસ્તે રઝળવું છતાં આગળ વધવું એ ખુમારી માટે આજે પણ ડગલે અને પગલે નિસ્વાર્થ, નીડર, જ્ઞાની, નિરાભિમાની અને આત્મસંતોષી શિક્ષકની જરૂર પડે, પણ અહિયા તો શાળાએ પણ કોણ લઈ જાય !?

    બચપણથી જ કોરી પાટીમાં લખતા શીખવાડનારને કઈ રીતે ભૂલી શકાય ? આજે વિપરીત અને વિષમ પરિસ્થિઓને ઉલેચવા અને ઉકેલવા માટે જીવનમાં આજીવન તમારા આદર્શ શીક્ષક સાથે હોવા ખુબજ જરૂરી છે.

    આપની આજુબાજુ ઘણીવાર આ પ્રકારે બાળકો શિક્ષણથી વંચિત રહેતાં જોયા હશે, એમને શાળા સુધી પોહચાડવા કોઈ પણ રીતે કરાતી મદદ રાષ્ટ્ર સેવા જ છે.

    પ્રતિકૂળ પરિસ્થિઓને કાપવા માટે આત્મબળ, આત્મવિશ્વાસ અને સંતુલિતતાની આજે પણ ઘણા વિદ્યાર્થીને કેળવવી રહી.

     

    ફોટો ક્રેડિટ – બાબુ કુંજુ

     

    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023