ફર્સ્ટ ફ્લાઇટ ફાઇનલી,
માં-બાપ ના એમના દીકરા દીકરીઓ પ્રત્યે વિઝન કઈક એવા હોય છે કે..
માં એમના બાળકને કાખમાં તેડતી હોય છે, જેથી એમનું બાળક માં-સ્તર જેટલું જોઈ શકે, જ્યારે બાપ એમના બાળકને ખભે બેસાડીને એ દેખાડવાનો પ્રયત્ન કરે છે, જે પરિસ્થતિઓથી વશ થઈને પોતે જોઈ નથી શકયા.
મારા માં-બાપની જીવનની કશમકશમાં ઘણીએ એવી મહેચ્છાઓ રહી હશે કે આજે હું ઘણી દુનિયા મુસાફરી કરીને જોઈ શક્યો છું. ‘ફર્સ્ટ ફ્લાઇટ’ પ્રોજેક્ટ પણ કઈક એવી જ ઈશ્વરની દેન છે.
વિદેશ અભ્યાસ માટેની બેઝીક એક્ઝામ IELTS માં 6.5 બેન્ડસ સિક્યોર કરશે( EACH MODULE) એ જરૂરથી તેમની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ડિસર્વ કરશે.
વિડીયો માં કહ્યું એમ કોઈ છૂપી વાત નહિ. વાત સીધી અને સ્પસ્ટ છે.
કન્સલ્ટેશન અને એજન્ટના ભેદને સારી રીતે જાણીએ છીએ. પારદર્શક માહિતી માટે જરૂર સંપર્ક કરજો.
Contact : +91 94092 40007



























































.jpg)











.jpg)

















.jpg)













